ગુજરાતમાં પારો થશે -૫ ડિગ્રી ને પાર જાણો કયા વિસ્તારમાં કેટલું ઠંડીનું પ્રમાણ.
નમસ્કાર ગુજરાત આપની ગુજ્જુ ન્યૂઝ પર સ્વાગત છે,આજના આ બ્લોગ ના માધ્યમથી આપને જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીને લઈને સુ આગાહી છે અને આગામી દિવસોમાં ક્યાં પ્રકારે ઠંડીનું પ્રમાણ જોવા મળસે તેની માહિતી જાણીશું. |
સૌ પ્રથમ જો જોઈએ તો હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડી માં વધારે જોવા મળી રહ્યો છે ઉપરાંત કચ્છ જેવા વિસ્તારોમાં હિમવર્ષા ના પણ સમાચાર જોવા મળી રહ્યા છે,એવા સમય માં જો ગુજરાતમાં આગલા દિવસોમાં ઠંડીને લઈને જોઈએ તો આગામી 3 દિવસ સુધી ન્યૂનતમ ઠંડીનો પારો ૧૫° અને મહત્તમ તાપમાન ૨૬° જોવા મળી શકે છે.જેથી ગુજરાતમાં હજી ઠંડી ના પ્રમાણ માં વધારો જોવા મળી શકે છે.
ઠંડીની સાથે સાથે જ ગુજરાતમાં ગત દિવસોમાં માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે,જેમાં જણાવ્યું છેકે ગત દિવસોમાં શિયાળામાં હળવું થી માધ્યમ માવઠા નો અહેસાસ જોવા મળી શકે છે,તેની સાથે જણાવ્યું કે માવઠાને લીધે શિયાળુ પાકને પન નુકસાન જોવા મળી શકે છે.