પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે SBI કરતા વધુ વ્યાજ,રોકાણ કરતાં પહેલાં જુઓ તમામ માહિતી
જૉ જોઈએ તો ભારતીય શેરબજારમાં મોટું રોકાણ આવ્યું છે.બજાર ઓવર્સોલ્ડ ઝોનમાં જણાય છે,
આ દરમિયાન બ્રોક્રેજફરમ CLSA ભારતીય વ્યૂહરચના વિકાસ કુમાર જૈન કહે છેકે ભારતીય શેરબજારમાં ' સાન્તાક્લોઝ ' રેલી જોવા મળી શકે છે,આ રેલીઓ ના લીધે શેરબજારમાં ૬-૭% નો વધારો જોવા મળસે.
મોટી ઘટનાઓ અસર બજારમાં પડી સ્કે છે.
છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય બજારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર દ્વારા ભોગોલિક અને રાજકીય,તણાવ,નબળા પરિણામો જાહેર ઓફરે IPO જેવી મોટી ઘટનાઓ અસર જોવા મળે છે.
રાહતની શક્યતા
જૈનના મતે જે પણ વચગાળાના ખરાબ સમાચાર હતા.તેની અસર હાલ જોવા મળી રહી છે. સિજનના આધારે છેલ્લા 30 વર્ષમાં ચારમાંથી ત્રણ વખત ડિસેમ્બરમાં રેલી જોવા મળી શકે છે.